હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th January 2026
AMTSનું વર્ષ 2026-27નું 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું :હાલમાં રૂ.600 કરોડનું દેવું
2030 સુધી તમામ AMTS બસ EV કરવામાં આવશે: તમામ AMTS બસ એસી કરાશે : 20 જેટલા ગ્રીન બસ સેન્ટર બનાવવામાં આવશે

અમદાવાદ: AMTS નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2026-27 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 2030 સુધી તમામ AMTS બસ EV કરવામાં આવશે. તમામ AMTS બસ એસી કરવામાં આવશે. 20 જેટલા ગ્રીન બસ સેન્ટર બનાવવામાં આવશે. અમદાવાદના ચાર ખૂણા પર ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાશે. અમદાવાદમાં તમામ રૂટ ઉપર બસો વધે અને તમામ જગ્યા આવરી લેવાય તેવું આયોજન છે. ડ્રાઈવર માટે મોબાઈલ ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવશે. AMTS નું દેવું હાલમાં 600 કરોડનું છે. બસોની સંખ્યા વધશે તો આવક વધવાની સંભાવના છે
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
