News of Friday, 30th January 2026
સાબરકાંઠાના તલોદના રણાસણ નજીક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
મોડાસા અને હિંમતનગર ફાયર બ્રિગેડની 4 ટીમો રવાના : ખેડબ્રહ્મા, ઈડર અને પ્રાંતિજ ફાયરની ટીમની મદદ લેવાઇ

સાબરકાંઠાના તલોદના રણાસણ નજીક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. કાપડ બનાવતી ફેક્ટરીમાં આગથી અફરાતફરી મચી જવા પામી હતી. મોડાસા અને હિંમતનગર ફાયર બ્રિગેડની 4 ટીમો રવાના થઈ હતી. ખેડબ્રહ્મા, ઈડર અને પ્રાંતિજ ફાયરની ટીમની મદદ લેવાઇ છે. ભીષણ આગના દૂર દૂર સુધી જોવા મળ્યા આગના ગોટેગોટા. ફાયર વિભાગ દ્વારા મેજ કોલ જાહેર કરવામાં આવ્યો છે
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
