<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ધો.૧ થી પમાં શિક્ષક માટે ટેટ-૧ ની પરીક્ષાનું ૧ર.૦૩ ટકા પરીણામ

રાજકોટ, તા., ૩૧ : ગુજરાત રાજયની ધો.૧ થી પ ની શાળાઓમાં શિક્ષક માટે લેવાયેલ અભિયોગ્‍યતા કસોટી ટેટ-૧નું પરીણામ ૧ર.૦૩ ટકા આવ્‍યું છે. આ પરીક્ષા  ૯૧,૬ર૮ ઉમેદવારોએ આપી હતી. જેમાંથી ૧૧,૦ર૭ ઉમેદવારો લાયક બન્‍યા છે.

રાજયના પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ટેટ-૧ ની પરીક્ષા ૧૧.ર૭ લાયક બન્‍યા છે અને તેમાંય ૧પ૦ ગુણની પરીક્ષામાં માત્ર ચાર ઉમેદવારોને ૧ર૧ કરતા વધારે ગુણ મેળવી શકયા છે. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમીક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિયુકતી માટે ર૧ ડીસેમ્‍બરે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે ટેટ-૧ ની પરીક્ષા લેવાઇ હતી. 

(1:32 PM IST)