તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
CIDના એડિશનલ ડીજીપી, લોકપ્રિય અધિકારી અજય ચોધરીનો આજે જન્મદિવસ
વિશ્વની આર્ટ ગેલેરીઓમાં આ ips ના ચિત્રો ગુજરાતની આન, બાન અને શાન વધારી રહ્યા છે

રાજકોટ તા. ર : આજે રાજ્ય પોલીસ તંત્રના એડિશનલ ડીજીપી લેવલના સિનિયર IPS અને CID ક્રાઇમના વુમન સેલ જેવા સંવેદનશીલ વિભાગમાં એડિશનલ ડીજીપી તરીકે ફરજ બજાવતા અજય ચૌધારીનો જન્મ દિવસ છે, લાગણીશીલ સ્વભાવના આ અધિકારી પર દેશ વિદેશમાંથી અભિનંદન ( ૯૯૭૮૪ ૦૫૮૨૭) પર વર્ષી રહ્યા છે.
આ સિનિયર IPS એર્બસ્ટ્રેક્ટ આર્ટિસ્ટ તરીકે વિશ્વભરમાં ખૂબ જાણીતા અને માનીતા છે, પોતાની માતા અને પોતાના પત્ની જેમના ગીતો અને રોલ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જાણીતા છે, તેવા દીપ શિખાજી ને પોતાની સફળતાના સહયોગી ગણાવે છે. વિવિધ સેવાકીય દેવસ્થાઓની મદદથી કોરોના સમયે પોલીસ સ્ટાફ અને તેમના પરિવારની સુરક્ષા માટે સક્રીય ભૂમિકા ભજવેલ.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
