તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
મહેસાણાંના બહુચરાજી મંદિર પરિસરમાં હથિયાર સાથે રીલ બનાવનાર યુવકને પોલીસે ઝડપી લીધો
હાથમાં છરી લઈને વીડિયો બનાવવાના મામલે પોલીસે કાર્યવાહી કરી :કાયદાનું ભાન કરાવવા માટે માફી મંગાવતો વીડિયો પણ બનાવ્યો

મહેસાણાંના બહુચરાજી મંદિર પરિસરમાં હથિયાર સાથે રીલ બનાવનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. યુવકના હાથમાં છરી લઈને વીડિયો બનાવવાના મામલે પોલીસ કાર્યવાહી કરે છે અને તેને કાયદાનું ભાન કરાવવા માટે માફી મંગાવતો વીડિયો પણ બનાવ્યો હતો વાયરલ વીડિયોના આધારે કેટલાક જ કલાકોમાં યુવકની અટકાયત કરવામાં આવી હતી યાત્રાધામની પવિત્રતા જાળવવા અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી સુનિશ્ચિત કરવા પોલીસ કડક રહી. છે
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
