તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 3rd February 2026
રાજપીપળા રણછોડજી મંદિર માં મન મુરારી મહારાજ ના મધુર કંઠે રામ કથા માં ભક્તો ની ભીડ

(ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા દરબાર રોડ સ્થિત રણછોડજી મંદિરમાં શરૂ થયેલ રામ કથામાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે દરરોજ અવનવા પાત્રોમાં પોથી યાત્રા, શિવ વિવાહ, રામ જન્મ, રામ વિવાહ જેવા પત્રોમાં સ્થાનિક ભક્તો રસપૂર્વક ભાગ લઈ રહ્યા છે જેમાં મન મુરારી મહારાજના મધુર કંઠે રામ કથા સાંભળવા માટે ભક્તોની મોટી ભીડ જોવા મળે છે. તારીખ 27 જાન્યુઆરીથી શરૂ થયેલ કથા 4 ફેબ્રુઆરીએ વિરામ લેશે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
