<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

TATમાં અનામત કેટેગરીના ઉમેદવારો ૫૫% એ પાસ ગણાશે

અત્‍યાર સુધી તમામ માટે પાસિંગ ધોરણ ૬૦% હતું જનરલ કેટેગરી માટે ૬૦%નું પાસિંગ ધોરણ યથાવત્‌ : જગ્‍યાઓ ખાલી રહેતી હોવાથી પાસિંગ ધોરણ ઘટાડવાની રજૂઆત કરાઈ હતી

અમદાવાદ તા.૪: રાજ્‍યની સરકારી અને ગ્રાન્‍ટેડ હાઈસ્‍કૂલોમાં શિક્ષકોની ભરતી માટે યોજાતી દ્રીસ્‍તરીય ટીચર એપ્‍ટિટ્‍યુડ ટેસ્‍ટ (TAT)ના પાસિગ પોરણમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે. તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા TAT-S અને TAT-HSની મુખ્‍ય પરીક્ષાના માળખામાં સુધારા કર્યા બાદ કમિશનર ઓફ સૂલ્‍સની કચેરી કારા આગામી શિક્ષકણ સહાયક ભરતી પ્રક્રિયા માટે પાસિગ માર્ક્‍સના પોરણમાં ફેરફાર કરવાની દરખાસ્‍ત કરવામાં આવી હતી, તેના અનુસંધાને શિક્ષણ વિભાગે TATની મુખ્‍ય પરીક્ષામાં જનરલ કેટેગરી માટે

૬૦ ટકા અને અન્‍ય તમામ કેટેગરી માટે ૩૫ ટકા પાસિગ પોરણ નક્કી કર્યો છે. અગાઉ તમામ ઉમેદવારો માટે બા ટકા પસિંગ પોરણ લાગુ હતું. રાજ્‍યમાં શિક્ષક ભરતી પ્રક્રિયાને વધુ વ્‍યવહારૂ અને અસરકારક બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા TATપરીક્ષાના પાસિગ માકર્સ અંગે મહત્ત્વપૂર્ણ ઠરાવ જાહેર કરવામાં આવ્‍યો છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાવેલા આ ઠરાવ મુજબ TATસેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી પરીક્ષામાં કેટલાક વર્ગોના ઉમેદવારો માટે પાસિગ ગુણમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે, જેના કારવી તજારો શિક્ષક ઉમેદવારીને સીપો લાભ મળવાની શક્‍યતા છે.

TATપરીક્ષા (માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષક ભરતી) માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ન્‍યૂનતમ ૬૦ ટકા ગુણ ફરજિયાત રહેશે. જ્‍યારે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC), આર્ષિક રીતે નબળા વર્ગ (EWS) ઉમેદવારો માટે પાસિંગ ધોરણમાં છૂટછાટ  આપવામા આવી છેઅનેતેમના માટે ૫૫ ટકા ગુલને પાસિગ ગણવામાં આવશે. નોંધપાત્ર છે કે અત્‍યાર સુધી તમામ કેટેગરીના ઉમેદવારો માટે ૬૦ ટક પાસિગ ધીરણ અમલમાં હતું.

ઠરાવમાં સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું છે કે આ નિયમો TATની મુખ્‍ય પરીક્ષા માટે લાગુ પડી, શિક્ષણ વિભાગે આ નિર્ણપ રાજ્‍યની શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષક જગ્‍યાઓને ધ્‍યાનમાં રાખીને લીધો હોવાનું જણાવ્‍યું છે. અનેક વિષયોમાં લાયક ઉમેદવારોની અછતને કારણે ભરતી પ્રક્રિયા અપૂરી રહી જતી હતી, જેના પરિણામે વિદ્યાર્થીઓના Me અભ્‍યાસ પર નકારાત્‍મક અસર પડી રહી હતી. શિક્ષકોની ઘટ દૂર કરવા માટે પાસિગ ધોરણ ઘટાડવાની અનેક રજૂઆતો કરવામાં આવી હતી. આ નિર્ણપથી ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શિક્ષકોની અછત દૂર કરવામાં મદદ મળશે તેવી અપેલા બક્‍ત કરવામાં આવી છે.

ઉલ્‍લેખનીય છે કે રાષ્ટ્રીય શૈલિક મહાસંધના અધ્‍યક્ષ મિતેષ ભટ્ટ દ્વારા તાજેતરમાં રાજ્‍યના શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્‍યું હતું કે રાજ્‍યની સરકારી તેમજ ગ્રાન્‍ટેડ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં TATની મુખ્‍ય પરીક્ષામાં હાલ ૬૦ ટકા કટ-ઓફ માર્ક્‍સ નક્કી કરાયા છે. જોકે અનેક વિષયોમાં ઉપલબ્‍ધ જગ્‍યાઓની સરખામણીમાં લાયક અરજદારોની સંખ્‍યા ઓછી હોવાથી મોટી સંખ્‍યામાં જગ્‍યાઓ ખાલી રહેવાની સ્‍થિતિ ઊભી થઈ છે.

માનસશાષા, drain, સમાજશાષા, અંગ્રેજી, આંકડાશાષા સહિતના વિષયોમાં આ ટકા ક૨-ઓફના માપદંડને કારણે પૂરતા ઉમેદવારો મળતા નથી. પરિણામે લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષક જગ્‍યાઓ ભરાતી નથી અને તેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી છે. આ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને પાસિંગ લાઈટેરિયામાં ઘટાડાની માગ કરવામાં આવી હતી.

 

 

(12:10 PM IST)