તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
મહેસાણા - વાપી સહિત ૯ કોર્પોરેશનમાં સરકારી નોકરીની તક : ૨ લાખ સુધી પગાર

અમદાવાદ, તા.૪: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ ઉપર ભરતી કરાશે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અંતિમ તારીખો સહિતની મહત્વની વિગતો નીચે મુજબ છે.
ગુજરાતમાં સરકારી નોકરીઓ શોધી રહેલા એન્જીનિયર સહિતના ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્યની નવી જાહેર થયેલી ૯ મહાનગરપાલિકાઓમાં વિવિધ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે GPSC એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
