<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

અકિલા ન્યૂઝ : અમદાવાદમાં સાણંદના નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ્સ હોમ્સના બંગલામાં મેહફીલ માણતા 81 લોકો ઝડપાયા, મહેફિલમાં 43 પુરુષો અને 38 સ્ત્રીઓ હાજર હતા, દંપતીના 25 વર્ષના લગ્નજીવનનો ઉજવણી માટે ભેગા થયા હતા લોકો, પોલીસે તમામની અટકાયત કરી. : જુઓ વિડિયો

(1:04 PM IST)