તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
ગાંધીનગરના ચ 5 સર્કલ પર ડમ્પર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત : એક યુવકનું ઘટનાસ્થળે જ મોત
બાઈકની પાછળ બેઠેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત:મૃતક ગાંધીનગર નજીક આવેલા બાસણ ગામનો રહેવાસી

ગાંધીનગરમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં વહેલી સવારે ચ 5 સર્કલ પર ડમ્પર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો; ડમ્પરની ટક્કર લાગતા બાઈકની પાછળ બેઠેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, મૃતક ગાંધીનગર નજીક આવેલા બાસણ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ચ 5 સર્કલ પર વારંવાર થતા અકસ્માતોને લઈ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
