<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

અમદાવાદની સેવન્થ ડે સ્કુલ ખાતે ફરી બનેલ મારામારીને ઘટના બાબતે NSUI ના દેખાવો

શાળાનો વહીવટ સરકાર પાસે હોવા છતાં આ ઘટના બની એ નિંદનીય

અમદાવાદની વિવાદીત સેવન્થ ડે સ્કુલ ખાતે ફરીથી બનેલ મારામારીની ઘટના બાબતે NSUI એ દેખાવો યોજ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં દેખાવો કર્યા હતા. શાળા સામે કડક કાર્યવાહી કરવા NSUI દ્વારા માંગ કરાઈ હતી. શાળાના આચાર્યને સસ્પેન્ડ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી . શાળાનો વહીવટ સરકાર પાસે હોવા છતાં આ ઘટના બની એ નિંદનીય હોવાનું NSUIએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ સારા નાગરિક બને એવું પ્રશિક્ષણ આપવા માંગ કરી હતી.

 

 

(6:39 PM IST)