તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
નદોદ વિધાનસભા 148 આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નદોદ વિધાનસભા 148 અંતર્ગત સંગઠનની આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા અધ્યક્ષ નિરંજનભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજાઈ હતી
બેઠકમાં આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી,
ચૂંટણીની રણનીતિ, સંગઠનની મજબૂતી, કાર્યકર્તાઓની ભૂમિકા અને સામાન્ય જનતાના મુદ્દાઓ પર ગંભીર વિચારવિમર્શ થયો આ બેઠક માં તમામ કાર્યકર્તાઓએ એકતાથી આમ આદમી પાર્ટીને જમીનસ્તરે વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
