News of Sunday, 8th February 2026
ગુજરાત બાર કાઉન્સિલની ૨૫ બેઠકો માટે આગામી ૬ માર્ચે ચૂંટણી: રાજ્યભરના અંદાજે ૧.૨૫ લાખ વકીલો મતાધિકારનો ઉપયોગ કરશે
વકીલ આલમમાં ખાસ કરીને યુવા ચહેરાઓ અને સંગઠનાત્મક પરિવર્તનની માંગ પ્રબળ બની

અમદાવાદ : ગુજરાત બાર કાઉન્સિલની ૨૫ બેઠકો માટે આગામી ૬ માર્ચે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં રાજ્યભરના અંદાજે ૧.૨૫ લાખ વકીલો મતાધિકારનો ઉપયોગ કરશે. આ વખતની ચૂંટણીમાં ખાસ કરીને ૭ મહિલા અનામત બેઠકો આકર્ષણનું કેન્દ્ર બની છે, જેની સાથે જ રાજ્યભરના વકીલ મંડળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલમાં ઉમેદવારો જોરશોરથી જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે વકીલ આલમમાં ખાસ કરીને યુવા ચહેરાઓ અને સંગઠનાત્મક પરિવર્તનની માંગ પ્રબળ બની છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
