<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

અકિલા ન્યૂઝ : નાથુરામ ગોડસેના નાટક પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું, ભાજપની સરકાર ગુજરાતમાં ગોડસેની વાહવાહી માટે પરમિશન આપે છે એ શરમજનક છે, ગાંધીની વિચારધારાને વરેલા લોકો આ ધરતી પર છે,ત્યા સુધી એક પણ નાટક થવા નહીં દઈએ. અમિત ચાવડા : જુઓ વિડિયો

(3:37 PM IST)