News of Wednesday, 11th February 2026
એમેઝોન પર વેલેન્ટાઇન્સ ડે સ્ટોર સંગાથે કરો પ્રેમની ઉજવણી

(કેતન ખત્રી) અમદાવાદ : Amazon.in તેના ખાસ કયુરેટ કરેલા વેલેન્ટાઇન્સ ડે સ્ટોર પર તમારા વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેશનને વધુ અર્થપૂર્ણ બનાવવા સુસજ્જ છે. રોમેન્ટિક સરપ્રાઈઝીસ અને સેલ્ફ-કેર ટ્રીટ્સથી માંડીને ફ્રેન્ડશીપ સેલિબ્રેશન્સ અને વિચારપૂર્ણ સૌજન્યતા સુધી, Amazon.in દરેકને માટે સેલિબ્રેટ કરવાનું સરળ બનાવે છે.
તાજા ફૂલોની ડિલિવરી અને આકર્ષક ચોકલેટ્સથી લઈને ફેશન-ફોરવર્ડ લુક્સ, સ્માર્ટ ટેક અને હોમ ડેકોર કે જે મૂડ સેટ કરે છે, એ બધાની આ વેલેન્ટાઇન્સ ડે પર વિશાળ પસંદગી પ્રાપ્ત કરો. Amazon.in પરના વિશ્વસનીય શોપિંગ અનુભવ અને ભારતના તમામ સેવાયોગ્ય પિન કોડ્સ પર ઝડપી ડિલિવરી થકી, પ્રેમ વ્યક્ત કરવો અને સેલિબ્રેશન કરવું હવે સરળ અને વધુ અનુકૂળ છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
