તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th February 2026
અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં ટિકિટના દરમાં ઘટાડો કરાશે
બટર ફ્લાય પાર્કમાં દર રુ.100થી ઘટાડી રુ 60 કરાશે.વેક્સ મ્યુઝિયમમાં રુ. 130થી ઘટાડીને રુ.80 કરાશે

અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં ટિકિટના દરમાં ઘટાડો કરાશે. AMCની રી ક્રીએશન કલ્ચર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય.AMC બટરફ્લાય પાર્કમા ટિકિટ દરમા કરાશે ઘટાડો.વેક્સ મ્યુઝીયમમાં પણ ટિકિટનો દર ઘટાડો કરાશે.બટર ફ્લાય પાર્કમાં દર રુ.100થી ઘટાડી રુ 60 કરાશે.વેક્સ મ્યુઝિયમમાં રુ. 130થી ઘટાડીને રુ.80 કરાશે.કાકરીયા ફન કાર્નિવલ પાર્કમાં બંને એકીટીવીટી આવેલ છે
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
