News of Thursday, 12th February 2026
ભરૂચ જિલ્લામાં સ્પા સંચાલક કૃણાલ પટેલનો મૃતદેહ વાગરા નજીકથી મળતા ખળભળાટ
યુવકનો મૃતદેહ હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવતા ગળે ટુંપો આપી હત્યા કરાયાની આશંકા

ભરૂચ જિલ્લામાં સ્પા સંચાલક કૃણાલ પટેલનો મૃતદેહ વાગરા નજીકથી મળતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. યુવકનો મૃતદેહ હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવતા ગળે ટુંપો આપી હત્યા કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ હત્યા કર્યા બાદ મૃતદેહને અન્ય સ્થળેથી અહીં લાવી ફેંકી દેવાયો હોવાની શક્યતા છે. કૃણાલના ગુમ થવા અંગે અગાઉ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હાલ વાગરા પોલીસે ગુનો નોંધાવી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
