News of Thursday, 12th February 2026
અરવલ્લીમાં મેઘરજના લાલપુર કુણોલ વિસ્તારમાં SOG દ્વારા ગાંજાની ધરપકડ :સરકારી જમીનમાં વાવેતર કરેલા 83 ગાંજાના છોડ ઝડપાયા
8.7 કિલોગ્રામ ગાંજાનો સહિત ₹4.36 લાખનો મુદ્દામાલ જપ્ત: રાજુ નાથબાવા નામના આરોપીને પોલીસે અટકાયત

અરવલ્લીમાં મેઘરજના લાલપુર કુણોલ વિસ્તારમાં SOG દ્વારા ગાંજાની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સરકારી જમીનમાં વાવેતર કરેલા 83 ગાંજાના છોડ ઝડપાયા હતા, જે તુવેર અને ઘઉંના વાવેતરની આડમાં છુપાવવામાં આવ્યા હતા. મામલામાં 8.7 કિલોગ્રામ ગાંજાનો સહિત ₹4.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજુ નાથબાવા નામના આરોપીને પોલીસે અટકાયત કરી છે. વિગતો મુજબ આરોપી ઝૂંપડું તેમજ આશ્રમ બનાવી સેવક તરીકે રહેતો હતો.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
