<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશી કરન્સી જપ્ત: દુબઇ જતા મુસાફર પાસેથી 28,800 US ડોલરની 288 ચલણી નોટ મળી

યાત્રીની ટ્રોલી બેગ, કેરી બેગ અને પેન્ટના ખિસ્સામાંથી વિદેશી કરન્સી મળી :100 રૂપિયાની મૂલ્યની આ કરન્સીની ભારતીય કિંમત 25,81,920 થાય

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે વિદેશી કરન્સી જપ્ત કરી છે. કુલ 28,800 US ડોલરની 288 ચલણી નોટ હતી. 100 રૂપિયાની મૂલ્યની આ કરન્સીની ભારતીય કિંમત 25,81,920 થાય છે.  અમદાવાદથી દુબઈની ફ્લાઈટમાં આવેલા યાત્રી પાસેથી વિદેશી કરન્સી જપ્ત કરાઈ છે .યાત્રીની ટ્રોલી બેગ, કેરી બેગ અને પેન્ટના ખિસ્સામાંથી વિદેશી કરન્સી મળી આવી છે.

(9:30 PM IST)