News of Monday, 16th February 2026
રાજ્યમાં ધીમા પગલે ઉનાળાની શરૂઆત : 12 શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર પહોંચ્યું
સૌથી વધુ તાપમાન ડીસામાં 35.8 ડિગ્રી નોંધાયું:થોડા દિવસોમાં અમદાવાદનું તાપમાન પણ 35 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને 12 શહેરોમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. પશ્ચિમી વિક્ષેપના અસરથી સવારે હજી પણ હળવી ઠંડીનો અહેસાસ થાય છે. સૌથી વધુ તાપમાન ડીસામાં 35.8 ડિગ્રી નોંધાયું છે. આગાહી મુજબ આવતા થોડા દિવસોમાં અમદાવાદનું તાપમાન પણ 35 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
