તા. ૧૪ માર્ચ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ફાગણ સુદ – ૧૫ શુક્રવાર
News of Monday, 16th February 2026
વડોદરાની અણખોલ ગામ નજીક ગટરના કામ દરમિયાન બે કર્મચારીઓનું મોત
પ્રોજેક્ટ મેનેજર અને લાઈનમેન ગટર કામગીરી દરમિયાન ડ્રેનેજના ખાડામાં ખાબક્યા અને ઝેરી ગેસથી મોત પામ્યા

વડોદરાની અણખોલ ગામ નજીક ગટરના કામ દરમિયાન બે કર્મચારીઓનું મોત થયાની ઘટના બની છે. અકસ્માત દરમિયાન કર્મચારીઓને કોઈપણ પ્રકારની સલામતી ઉપાયો આપવામાં આવ્યા ન હતા, જેના કારણે મૃતક શ્રમિકના પિતરાઈ ભાઈએ ફરિયાદ નોંધાવી છે. પ્રોજેક્ટ મેનેજર અને લાઈનમેન ગટર કામગીરી દરમિયાન ડ્રેનેજના ખાડામાં ખાબક્યા અને ઝેરી ગેસથી મોત પામ્યા હતા. પોલીસએ માનવ વધના ગુનાનો કેસ દાખલ કરીને તપાસની કામગીરી શરૂ કરી છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
