તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં AAPના સભ્યો મતદાનથી અળગા રહેશે
પરિણામ સ્પષ્ટ હોવાથી મતદાન નહીં કરવા આ નિર્ણય લેવાયો: AAPના ચારમાંથી એકપણ ધારાસભ્ય મતદાન નહીં કરશે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં AAPના સભ્યો મતદાનથી અળગા રહેશે. પરિણામ સ્પષ્ટ હોવાથી મતદાન નહીં કરવા આ નિર્ણય લેવાયો છે. AAPના ચારમાંથી એકપણ ધારાસભ્ય મતદાન નહીં કરશે. ભાજપ અને કોંગ્રેસના સંખ્યાબળને ધ્યાનમાં રાખતા ભાજપની જીત નિશ્ચિત જણાઈ રહી છે. આ નિર્ણય ગુજરાત પ્રદેશની આમ આદમી પાર્ટી દ્વારા લેવામાં આવ્યો છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
