<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

સુરતના ઉત્રાણ, બંગાળ ગામની સીમ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી લેવાયા

આરોપીઓ પાસેથી રોકડ રકમ , મોબાઈલ બે મોટર સાયકલ મળીને કુલ 88.120 રૂપિયાનો મુદામાલ કબ્જે કરાયો

સુરત :પોલીસ કમિશ્રનર અનુપમસિંહ ગહલૌત સુરત શહેર તથા સંયુકત પોલીસ કમિશ્નનર,કે.એન.ડામોર સેકટર-ર સુરત શહેર તથા નાયબ પો.કમિ.લખધીરસિંહ ઝાલા 'ઝોન-૫ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નનરUC આર.આર આહીર "એલ" ડીવીઝન સુરત શહેરનાઓએ પ્રોહીબીશન જુગારની બદી નાબુદ કરવા માટે જરૂરી સુચનાઓ તેમજ માગૅદશૅન આપેલ.

જે અન્વયે સિનીયર પો.ઇન્સ. એસ.બી.પઢેરીયા ઉત્રાણ પોલીસ સ્ટેશન નાઓના જરૂરી માર્ગદર્શન તથા તથા સુચના હેઠળ પો.સ.ઈ. આર.ડી.ધાધલનાઓએ સવૅલન્સ સ્ટાફના પોલીસ માણસોને પ્રોહીબીશન જુગારના દેશો શોધી કાઢવા માટે જરૂરી સુચના આપેલ જે અંગે સર્વેલસ સ્ટાફના પોલીસ માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા 

દરમ્યાન અ.પો.કો હરદેવસિંહ બળવતસિંહ બન-૩૫૫૪ નાઓને બાતમી હકિકત મળેલ કે "ઉત્રાણ, બંગાળ ગામની સીમ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો ગંજી પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમે છે” જે આધારે સદર જગ્યાએ રેઇડ કરી જુગાર રમતા ૬ પુરૂષ આરોપીને ગંજીપાના વતી પૈસાનો હારજીતનો જુગાર રમતા પકડી પાડી દાવ ઉપરથી ગંજીપાના નંગ-પર તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૩૧૨૦/- તથા આરોપીઓના અંગઝડતીના રોકડા રૂપિયા-૭૦૦૦/- રોકડા તથા મોબાઇલ નંગ-૪ કીમત રૂ-૨૩૦૦૦ તથા બે મો.સા કીમત રૂ-૫૫૦૦૦/- ની મત્તા મળી કુલ્લે રૂપિયા-૮૮,૧૨૦/- ની મત્તાના મુદ્દામાલ મુણમાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ

નોંધાયેલ ગુન્હા;ઉત્રાણ પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.રજી. નંબર-૧૧૨૧૦૦૬૫૨૬૦૧૭૫/૨૦૨૫ જુગારધારા કલમ-૧૨ મુજબ
પકડાયેલ આરોપીઓના નામ:-(૧) રમેશભાઇ ઉર્ફે રઘુ સાદુળભાઈ ગોહિલ ઉ.વ-૪૦ ધંધો- ડ્રાઇવીંગ રહે- ૨૦૩, જે-૧, ભક્તિધારા રેસીડસી સાયણ સુરત મો-૭૩૮૩૭૨૮૬૧૧ મુળ રહે- ઇશ્વરીયા તા-શિહોર જી- ભાવનગર(૨) રમેશભાઇ કાળુભાઇ ગામીત ઉ.વ-૫૫ ધંધો- ડ્રાઇવીંગ રહે- આહીર ફળિયુ ઉમરાગામ, સુરત શહેર મો-૯૫૩૭૮૫૫૩૩૪(૩) નાનજીભાઇ મેઘાભાઇ શિયાળ ઉ.વ-૬૫ ધંધો- વોચમેન રહે- ૬લ્પ મણીનગર, ગોઠાણ ગામ અમરોલી સુરત શહેર મો-૮૨૦૦૮૫૦૯૨૬(૪) વલ્લભભાઇ મેઘાભાઇ શિયાળ ઉ.વ-૪૭ ધદધો- નિવૃત રહે- ૬૯૫ મણીનગર ગોથાણ ગામ અમરોલી સુરત શહેર મો-૯૫૩૭૭૧૦૬૧૪ મુળ રહે- મોટી ઘણધાર તા- તળાજા જી- ભાવનગર(૫) ઇશ્વરભાઈ જીવનભાઈ બારૈયા ઉ.વ-૪૦ ધંધો- મજુરીકામ રહે- ખોડીયાર મંદીર પાછળ ઝુપડપટ્ટીમાં ગોથાણ ગામ તા-ઓલપાડ જી- સુરત(S) પ્રકાશભાઇ દાઉદભાઇ રાઠોડ ઉ.વ-૫૫ ધંધો- નોકરી રહે- મણીનગર ગોથાણ ગામ તા- ઓલપાડ જી- સુરત મો-૯૬૮૭૧૬૫૫૧૯
પકડાયેલ મુદામાલ : આરોપીઓની પાસેથી દાવ પરના રોકડા રૂપીયા-૩૧૨૦/- તથા અંગઝડતીના રોકડા રૂ.૭૦૦૦/- રોકડા તથા મોબાઇલ નંગ-૪ કીમત રૂ-23000 તથા બે મો.સા કીમત રૂ-૫૫૦૦૦/- ની મત્તા મળી કુલ્લે રૂપિયા-૮૮,૧૨૦/-મુદ્દામાલ છે

કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ પો.ઇન્સ.એસ.બી.પહેરીયા ઉત્રાણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.આર.ડી.ધાધલ તથા એ.એસ.આઇ દીલીપભાઈ દાનાભાઈ અપો.કો કલ્પેશભાઈ મોહનદાસ અ.હે.કો.કિરીટભાઈ રસીકભાઇ નાઓએ ટીમવર્કથી કરેલ છે.

(6:54 PM IST)