News of Tuesday, 17th February 2026
કડીમાં મહિલા પર છરી વડે હુમલો: અજાણ્યા શખ્સોએ અનમોલ વિલામાં મોડી રાત્રે ઘૂસીને છરીના ઘા ઝીક્યા
આરોપીઓએ પુત્રના અકસ્માતને લઈને મહિલાને મારી નાખવાની ધમકી આપી અને છરીના ઘા મારી ફરાર થઈ ગયા

મહેસાણાના કડીમાં મહિલા પર છરી વડે હુમલો થયા બાદ ચકચાર મચી ગઈ છે. વાહન અકસ્માતને લઈને થયેલા ઝઘડામાં જોડાયેલા અજાણ્યા શખ્સોએ અનમોલ વિલામાં મોડી રાત્રે ઘૂસીને મહિલાને હુમલો કર્યો હતો. આરોપીઓએ પુત્રના અકસ્માતને લઈને મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી અને છરીના ઘા મારી ફરાર થઈ ગયા. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે CCTVના આધારે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. .
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
