<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

અમદાવાદમાં વેજલપુરમાં યુવક પર છરી વડે હુમલો

બાતમીદાર હોવાની શંકાએ યુવક પર હુમલો કરાયો :હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

અમદાવાદમાં વેજલપુરમાં યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. બાતમીદાર હોવાની શંકાએ યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કસ્ટોડિયલ ડેથની વિગત આપ્યાની આશંકાએ કર્યો હુમલો.સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે 

(12:22 AM IST)