તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
ઉમરેઠ પંથકનાં એક નાનકડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકે માસુમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા
બાળકીને ખોળામાં બેસાડી ટોપ ઉંચુ કરીને છાતીના ભાગે હાથ ફેરવીને શારીરિક છેડછાડ કરી

આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકનાં એક નાનકડા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લાં ત્રણ માસથી ફરજ બજાવતા 44 વર્ષનાં પ્રોઢ શિક્ષક વિરમભાઈ સોમાભાઈ દેસાઈ ગત સપ્તાહ દરમિયાન શાળામાં ફરજ દરમિયાન ધોરણ પાંચમાં અભ્યાસ કરતી દસ વર્ષની માસુમ બાળકીને ખોળામાં બેસાડી ટોપ ઉંચુ કરીને છાતીના ભાગે હાથ ફેરવીને શારીરિક છેડછાડ કરી હતી અને બિભત્સ વાતો કરી બિભત્સ કૃત્યો શીખવાડતો હતો.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
