<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ગાંધીનગર કોર્પોરેશનની સામાન્‍ય સભા ટાણે દેખાવઃ કોંગ્રેસ-પોલીસ વચ્‍ચે ઘર્ષણ

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર, તા., ૧૯ : આજે ગાંધીનગર મહાનગર પાલીકાની સાજે સામાન્‍ય સભા મળી હતી. આ સામાન્‍ય સભાનો વિરોધ પ્રદર્શીત કરવા માટે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્‍યો હતો. આ વિરોધ મહાનગર મહાનગર પાલીકા કચેરી બહાર કરવામાં આવ્‍યો હતો.

આ દેખાવો કરવા રોકવા માટે પોલીસ દ્વારા રોકવામાં આવ્‍યા હતા. આ કાર્યકરો દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડ સાથે ઘર્ષણ થવાના બનાવો બન્‍યા હતા. કોર્પોરેશનના બજેટનો વિરોધ કર્યો હતો. પરીણામે પોલીસ દ્વારા આ વિરોધ રોકવામાં આવ્‍યો હતો. 

(3:59 PM IST)