તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Thursday, 19th February 2026
વિધાનસભામાં પ્રશ્નોના ખોટા જવાબ મળે છેઃ ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ
અધ્યક્ષે કહયું આ વાત સાચી હશે તો સુધારો કરાવાશે

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર, તા., ૧૯ : આજે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના સભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા પોઇન્ટ ઓફ ઇન્ફરમેશનનો મુદ્દો ઉપસ્થિત કરી જણાવ્યું કે ગૃહમાં પુછવામાં આવતા પ્રશ્નોના ઉતર ખોટા આપવામાં આવ્યા છે.
આ બાબતે અધ્યક્ષે દરમ્યાનગીરી કરી સભ્યને કહયું કે, કોઇ પણ મંત્રીશ્રી દ્વારા ખોટો જવાબ આપવામાં આવે તો તેની પ્રણાલી છે. અને તે મુજબ રજુઆત કરવાની હોય છે અને મંત્રીશ્રી આ વાત સાચી હશે તો સુધારો કરી જવાબ આપશે તેની નોંધ લેવી.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
