<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

એટ્રોસીટી અંગેની બેઠકમાં મુખ્‍યમંત્રી હાજર રહેતા નથીઃ જીજ્ઞેશ મેવાણી

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૯: આજે ગૃહમાં કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણીએ ‘એટ્રોસીટી એકટની' મળતી મીટીંગોમાં રાજયના મુખ્‍યમંત્રી ઉપસ્‍થિત રહેતા નથી તે બાબતનાં પ્રશ્‍ન ઉપસ્‍થિત કર્યો હતો. જેમાં જવાબમાં મંત્રીએ જણાવ્‍યું હતું કે, આ મીટીંગમાં સભ્‍યશ્રી જીજ્ઞેશ મેવાણી ઉપસ્‍થિત ન હતા. આ બાબતે ચર્ચા-પરામર્શ કરવામાં આવી હતી.

(4:02 PM IST)