<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ઊંઝા નજીક મોહનપુરા સીમામાં ગેરકાયદે કોપર વેસ્ટ સાથે સંબંધિત ગતિવિધિ ઝડપાઈ

ખુલ્લામાં મોટી માત્રામાં કોપર વેસ્ટનો ગેરકાયદે નિકાલ:વિષારો ધુમાડો ફૂટતા આસપાસના લોકોના આરોગ્ય માટે જોખમ ઉભું થયુ

મહેસાણા જિલ્લામાં ઊંઝા નજીક આવેલા મોહનપુરા સીમામાં ગેરકાયદે કોપર વેસ્ટ (તાંબાના કચરા) સાથે સંબંધિત ગતિવિધિ ઝડપાઈ છે, જેમાં ખુલ્લામાં મોટી માત્રામાં કોપર વેસ્ટનો ગેરકાયદે નિકાલ થઇ રહ્યો હતો અને તેમાંથી વિષારો ધુમાડો ફૂટતા આસપાસના લોકોના આરોગ્ય માટે જોખમ ઉભું થયુ છે. પોલીસે આ ગેરકાયદે પ્રકિયા સામે ધમાકેદાર તપાસ શરૂ કરી છે અને સંબંધિત સ્થળ પરથી પ્રદૂષણનું માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

(7:48 PM IST)