<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

સુરતના ડિંડોલી વિસ્તારમાં પાણી ચોરી કૌભાંડનો આક્ષેપ:AAPના કાર્યકરો અને સ્થાનિકોએ રેડ કરી

ગેરકાયદે બોરવેલ બનાવી પાણીની ચોરી થતી હોવાનો આરોપ :પાણી કાઠી ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય કરવામાં આવતું હતું

સુરતના ડિંડોલી વિસ્તારમાં પાણી ચોરી કૌભાંડનો આક્ષેપ સામે આવ્યો છે, જ્યાં AAPના કાર્યકરો અને સ્થાનિકોએ રેડ કરીને ગેરકાયદે બોરવેલ બનાવી પાણીની ચોરી થતી હોવાનો આરોપ લગાવ્યો છે; દાવા મુજબ આ પાણી કાઠી ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય કરવામાં આવતું હતું અને અગાઉ પણ સ્થાનિકોએ પાણી ચોરી મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો, છતાં અધિકારીઓની રહેમનજર હેઠળ આ કૌભાંડ ચાલુ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે

(7:46 PM IST)