News of Tuesday, 24th February 2026
દાહોદના ગરબાડામાં કૂવામાં ખાબકતાં ભાઈ-બહેનના કરૂણમોત : ઝરીબુઝર્ગમાં રમત-રમતમાં ભાઈ-બહેન ઘર પાસેના કૂવામાં પડ્યા
ગઈકાલે સાંજથી ગુમ થયેલા ભાઈ-બહેનની લાશ ખુલ્લા કૂવામાંથી મળી: બંનેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા

દાહોદઃ દાહોદના ગરબાડામાં કૂવામાં ખાબકતાં ભાઈ-બહેનના મોત થયા થયા છે,. ઝરીબુઝર્ગમાં રમત-રમતમાં ભાઈ-બહેન ઘર પાસેના કૂવામાં પડ્યા હતા ,. ગઈકાલે સાંજથી ગુમ થયેલા ભાઈ-બહેનની લાશ ખુલ્લા કૂવામાંથી મળી હતી પોલીસે બંનેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે . ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે મોત થયાનો ગ્રામજનોનો આરોપ છે. ગામમાં ખુલ્લા કૂવા મુદ્દે ગ્રામજનોમાં ગ્રામ પંચાયત સામે રોષ જોવા મળી રહ્યો છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
