તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Tuesday, 24th February 2026
બનાસકાંઠામાં ગેરકાયદેસર હથિયારો સામે એસઓજી પોલીસની કાર્યવાહી:ડીસાના સમૌ મોટાવાસથી બે બંદૂક સાથે એકને ઝડપ્યો
એક નાળી અને બે નાળીની બંદૂક સાથે રૂ. 10 હજારનો મુદ્દામાલ કબજે: પોલીસે ઘરેથી લાઈસન્સ વિનાના હથિયારો સાથે આરોપીની ધરપકડ કરી

બનાસકાંઠામાં ગેરકાયદેસર હથિયારો સામે એસઓજી પોલીસની મોટી કાર્યવાહી કરાઈ છે. ડીસાના સમૌ મોટાવાસથી બે બંદૂક સાથે એક શખ્શને ઝડપી પાડ્યો છે. એક નાળી અને બે નાળીની બંદૂક સાથે રૂ. 10 હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે ઘરેથી લાઈસન્સ વિનાના હથિયારો સાથે આરોપીની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
