તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 25th February 2026
મહીસાગરમાં નળ સે જળ કૌભાંડમાં વધુ સફળતા : એકાઉન્ટ વિભાગના વૈભવ સેંઘાણીને ધરપકડ
અત્યાર સુધીમાં મુખ્ય 12 તત્કાલીન કર્મચારીઓમાંથી 4ની ધરપકડ : કૌભાંડમાં કુલ 24 લોકોની ધરપકડ થઇ

મહીસાગરમાં નળ સે જળ કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે મહીસાગર વાસ્મો કચેરી ખાતે એકાઉન્ટ વિભાગના વૈભવ સેંઘાણીને ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં મુખ્ય 12 તત્કાલીન કર્મચારીઓમાંથી 4ની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે કૌભાંડમાં કુલ 24 લોકોની ધરપકડ થઇ ચુકી છે. તપાસમાં બહાર આવ્યું કે 714 ગામમાં 620 ગામોમાં ગેરરીતિ થઈ હતી અને પાણીની પાઇપલાઇન આપવાની યોજનામાં પણ ગેરરીતિ આચરી હોવાના સંકેતો મળી છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
