<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ધારાસભામાં બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્‍છા

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૬: આજે વિધાનસભા ગૃહની બેઠક શરૂ થઇ ત્‍યારે વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરીએ ગૃહના સૌ સભ્‍યો વતી આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓના વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી.

(3:27 PM IST)