તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
બજેટમાં પછાત વર્ગ માટેની જોગવાઇના મુદ્દે વિધાનસભામાં હોબાળો : વિપક્ષનો વોકઆઉટ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૬ : બોર્ડ/નિગમ માટે કરવામાં આવેલ જોગવાઇ સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગને કોંગ્રેસના શૈલષે પરમારના પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવેલ તા. ૩૧-૧ર-રપ ની સ્થિતિએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તાળા હેઠળના અનુસુચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે છેલ્લા બે વર્ષમાં પુરતી રકમ ફાળવવામાં આવી છે.
આ જવાબથી સંતોષ ન થતા વિરોધપક્ષ દ્વારા સુત્રોચ્ચાર કરતા અધ્યક્ષે અવાર નવાર બેસવા માટે ટકોર કરી હતી પરંતુ વિરોધ પક્ષ દ્વારા હો-હા કરી વોકાઉટ કરવામાં આવ્યો હતો
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
