<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ડેડીયાપાડામાં આદિવાસી ગૌરવ અભિવાદન રેલી : હર્ષ સંઘવીના વધામણા

 

રાજકોટઃ ગુજરાતના નાયબ મુખ્‍ય મંત્રી હર્ષ સંઘવીનું ડેડીયાપાડામાં આદિવાસી ગૌરવ અભિવાદન રેલી સાથે ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું. હર્ષ સંઘવીનું ડેડીયાપાડામાં સૌ લોકોએ ભવ્‍ય સ્‍વાગત કર્યુ હતું. હર્ષ સંઘવીએ લોકોનું અભિવાન ઝીલ્‍યું હતું. મોટી સંખ્‍યામાં લોકો ઉપટી પડયા હતા અને ઢોલ-નગારાના નાદ સાથે ભવ્‍યાતિભવ્‍ય રેલી યોજાઇ હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(3:55 PM IST)