News of Thursday, 26th February 2026
ગાંધીનગર: અડાલજ પાસે ગૌ તસ્કરીનો પ્રયાસ અને તસ્કરોના પલાયન: ચકચાર
ગુજ્જરની અવાજ અને પશુઓની આક્રંદ અને ચીસો સાંભળી મંદિરના પૂજારે જાગી જતા, તસ્કરો પૂજારીને દેખાતાં તરત પોતાની કાર લઇ નાસા છૂટ્યા.

ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં ગૌ/પશુઓને લઇ શંકાસ્પદ હવાને લઈ એક ગંભીર ઘટના સર્જાઈ હતી. અડાલજ શનિદેવ મંદિરની નજીક કેટલીક વ્યક્તિઓએ વાછરડાને પકડવા માટે કારમાં આવી ગયા હતા અને તેમની પશુઓ સાથેની હરકતો દરમ્યાન બૂમાબૂમ જેવા અવાજો સંભળાયા હતા. ગુજ્જરની અવાજ અને પશુઓની આક્રંદ અને ચીસો સાંભળી મંદિરના પૂજારે જાગી જતા, તસ્કરો પૂજારીને દેખાતાં તરત પોતાની કાર લઇ નાસા છૂટ્યા હતા .
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
