હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th February 2026
સુરતના માંગરોળના હથોડા ગામમાં ગૌહત્યા અંગે તપાસમાં ગયેલી પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર જીવલેણ હુમલો
કોસંબા પોલીસ મથકમાં 41 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ:સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 22 શખ્સોને અટકાયત

સુરત: માંગરોળના હથોડા ગામમાં ગૌહત્યા અંગે તપાસમાં ગયેલી પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર જીવલેણ હુમલો થયો. કોસંબા પોલીસ મથકમાં 41 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 22 શખ્સોને અટકાયત કરવામાં આવી છે. હુમલાખોરોએ લાકડી, ધારિયા સહિતના હથિયારો વડે પોલીસ પર હુમલો કર્યો હતો, જેનો કારણે સ્થાનિક લોકોમાં તંત્રની ઢીલી કામગીરીને લઈને ભારે રોષ વ્યાપ્યો છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
