<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ નિવૃત

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગરઃ અરવિંદભાઇ પટેલ જે અધિક માહિતી નિયામક તરીકે આજે વય નિવૃતિ થઇ રહયા છે. ૩૩ વરસથી વધુ સરકારી સેવાઓમાં મીડીયા સંકલન સહીતની અન્‍ય કામગીરી ઉમદા રીતે બજાવી છે તેમના પર સુખમય નિવૃત જીવન માટેની શુભેચ્‍છા વરસી રહી છે.  

(4:09 PM IST)