હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th February 2026
નડિયાદના રિયા પાર્ટી પ્લોટમાં ભીષણ આગ ભભૂકી : ફાયર બ્રિગેડની બે ફાયર બ્રિગેડના વાહનો સાથે પહોંચી
પાર્ટી પ્લોટના હોલમાં પડી રહેલા જથ્થાબંધ પુઠા સળગી ઉઠતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

ખેડાના નડિયાદના રિયા પાર્ટી પ્લોટમાં ભીષણ આગ લાગી હતી નડિયાદ પીપલગ ચોકડી પાસે આવેલ રિયા પાર્ટી પ્લોટમા આગ લાગવાની ઘટના ઘટી હતી પાર્ટી પ્લોટના હોલમાં પડી રહેલા જથ્થાબંધ પુઠા સળગી ઉઠતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર બ્રિગેડના વાહનો સાથે પહોંચી હતી અને આગ બુઝવવાની કામગીરી શરૂ કરી હતી. પાર્ટી પ્લોટના હોલની દિવાલો કાચની હોવાના કારણે આગ પકડી હોવાનો પ્રાથમિક અનુમાન લગાવી રહ્યાં છે
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
