હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th February 2026
કોસાડ આવાસ ખાતે 'મોબાઈલ લોકઅદાલત': વીજ બિલના બાકી લેણાંનો સ્થળ પર નિકાલ
આ અદાલતમાં DGVCL અને મનપાના બાકી વીજ બિલના કેસોનો પક્ષકારોના ઘરઆંગણે જ નિકાલ કરાયો

સુરત જિલ્લા ન્યાયાલય અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે 27 ફેબ્રુઆરીના રોજ કોસાડ આવાસ ખાતે 'મોબાઈલ લોકઅદાલત'નું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ન્યાયાધીશ રાહુલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ અદાલતમાં DGVCL અને મનપાના બાકી વીજ બિલના કેસોનો પક્ષકારોના ઘરઆંગણે જ નિકાલ કરવામાં આવ્યો હતો આ ખાસ ઝુંબેશ હેઠળ પક્ષકારોને વ્યાજ અને પેનલ્ટીમાં માફી આપવાની સાથે બાકી રકમ સરળ હપ્તે ચૂકવવાની પણ સુવિધા આપવામાં આવી હતી કોર્ટ પક્ષકારોના દરવાજે જઈને ન્યાય આપે તેવી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લાંબા સમયથી પેન્ડિંગ કેસોનો ત્વરિત અને સુખદ ઉકેલ લાવવાનો છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
