<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

અમદાવાદના સરદારનગરમાં P.C.B.એ દરોડા પાડીને વિદેશી બિયરનો જથ્થો ઝડપી પાડ્યો

રવીદર્શન મહાત્મા ગાંધી કોલોનીમાં PCBએ દરોડો બિયરના કુલ 333 ટીન સાથે 79,700/-નો મુદ્દામાલ જપ્ત કર્યો:મકાન માલિક પવન ભવરલાલ સોલંકીની સ્થળ પરથી ધરપકડ

અમદાવાદના સરદારનગરમાં P.C.B.એ દરોડા પાડીને વિદેશી દારુ ઝડપી પાડ્યો છે. વિદેશી બિયરનો જથ્થો ઝડપાયો છે.  સરદાર નગર પોલીસ મથકની હદમાં આવતા રવીદર્શન મહાત્મા ગાંધી કોલોનીમાં PCBએ દરોડો પાડી દારૂ ઝડપ્યો હતો. બિયરના કુલ 333 ટીન સાથે 79,700/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મકાન માલિક પવન ભવરલાલ સોલંકીની સ્થળ પરથી ધરપકડ કરાઇ છે.

 

(1:47 PM IST)