News of Monday, 2nd March 2026
સુરતના વરાછામાં આત્મહત્યાની દુષ્પ્રેરણાના કેસમાં પતિ-સસરાની ધરપકડ:પરણીતાએ સાસરીયાઓના ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આરોપ
સાસરિયાઓ લગ્ન બાદ પણ દહેજમાં રૂ. 2 લાખ માંગતા હોવાનો આક્ષેપ: રોકડ, સોનું સહિતની વસ્તુઓ આપવા છતા ત્રાસ આપતા હોવાનો આરોપ

સુરત: વરાછામાં આત્મહત્યાની દુષ્પ્રેરણાના કેસમાં 2ની ધરપકડ કરવામાં આવી છે. પરણિત મહિલાએ સાસરીયાઓના ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આરોપ છે. પતિ, સાસુ-સસરા, જેઠ અને નણંદ ત્રાસ આપતા હોવાનો આક્ષેપ છે. મહિલાએ સાસરિયાઓના ત્રાસથી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સાસરિયાઓ લગ્ન બાદ પણ દહેજમાં રૂ. 2 લાખ માંગતા હોવાનો આક્ષેપ છે. રોકડ, સોનું સહિતની વસ્તુઓ આપવા છતા ત્રાસ આપતા હોવાનો આરોપ છે. પરણિતાઓ આપઘાત કરતાં પતિ અને સસરાની ધરપકડ કરાઈ છે
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
