<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

અમદાવાદ ગ્રામ્યમાં માંડલના સીતાપુર ગામે ઝોલાસર તળાવમા ડુબી જતા 3 બાળકોના મોત

ધૂળેટી પર્વ ઉજવણી બાદ 5 થી વધુ બાળકો તળાવમા નાહવા ગયા હતા:3 બાળકોના ડૂબવાની મોત જ્યારે અન્ય 2ને બહાર કાઢવામા આવ્યા

અમદાવાદ ગ્રામ્યમાં માંડલના સીતાપુર ગામે ઝોલાસર તળાવમા ડુબી જતા 3 બાળકોના મોત થયા છે. ધૂળેટી પર્વ ઉજવણી બાદ 5 થી વધુ બાળકો તળાવમા નાહવા ગયા હતા.જેમાંથી  3 બાળકોના ડૂબવાની મોત  જ્યારે અન્ય 2ને બહાર કાઢવામા આવ્યા હતા.આજે ધુળેટી પર્વને લઈને ધુળેટી રમ્યા બાદ બાળકો ગામના ઝોલાસર તળાવમાં નાહવા ગયા હતા. ઘટનાની જાણ હાંસલપુર પોલીસ મથકને થતાં પોલીસ તાત્કાલિક દોડી જઈ કાર્યવાહી કરી હતી.

 

(6:43 PM IST)