News of Wednesday, 11th March 2026
ન્યુ દિલ્હી ખાતે ઓબીસી કોંગ્રેસનું મહિલા સંમેલન : રાજકોટની ૨૦ વર્ષીય દિયાબા રાજપૂતે રાહુલ ગાંધીની પ્રેરક ઉપસ્થિતિમાં સંબોધન કર્યું

દિલ્હીમાં ગુંજ્યો ગુજરાતનો અવાજ: નવી દિલ્હી સ્થિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મુખ્ય કચેરી 'ઈન્દિરા ભવન' ખાતે ઓબીસી કોંગ્રેસ દ્વારા આયોજિત મહિલા સંમેલનમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટની ૨૦ વર્ષીય દિકરી કુમારી દિયાબા મહેશભાઈ રાજપૂતે મંચ પરથી પ્રભાવશાળી સંબોધન કર્યું હતું. સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે આ સાથેની તસવીરોમાં દર્શાય છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
