News of Wednesday, 11th March 2026
લવ જેહાદ એ પ્રેમ નથી, વાસના-ધમાઁતરણનો ખેલઃ શંકરાચાર્યજી
વડોદરામાં શંકરાચાર્ય પૂ.નિશ્ચલાનંદ સરસ્વતીજીની સંગોષ્ઠી : સુસંસ્કૃત, સુશિક્ષિત, સંપન્ન, સેવાપરાયણ, સ્વસ્થ, સર્વહિતકારી સમાજનું નિર્માણ કરવા આહ્વાન

વડોદરા તા.૧૧: લવ જેહાદ એ પ્રેમ નથી, વાસના-ધર્માતરણનો ખેલ શંકરાચાર્યજી સુસંસ્કૃત, સુશિક્ષિત, સંપન્ન, સેવાપરાયણ, સ્વસ્થ, સર્વહિતકારી સમાજનું નિર્માણ કરવા આહ્વાન રાજનીતિ, દંડનીતિ, અર્થનીતિ અને શાષાધર્મ ક્ષત્રિયોનો ધર્મનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આવવાના ઉદેશ અંગે જણાવ્યું હતું કે અમે દેશના કોઈપણ ખૂડી જઈએ. અમારો ધ્યેય હંમેશા અન્યના હિતને ધ્યાનમાં રાખીને, હિદુઓના અસ્તિત્વ અને આદર્શોની રલા સાથે દેશની સુરક્ષાનો છે. શંકરાચાર્યજીએ વધુમાં ઉજલેખ્યું હતું કે એવા સમાજનું નિર્માણ કરવું જે, સુસંસ્કૃત, સુશિલિત, સુરલિત, સંપન્ન, સેવાપરાયણ, સ્વસ્થ અને સર્વહિતકારી હોય, પત્રકારો દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ અંગે ભારતની તટસ્થ સ્થિતિને સમર્થન આપ્યું હતું. ગૌરક્ષા માત્ર ભાવનાત્મક વિષય નથી, તે એક આર્થિક અને પર્યાવરણીય અનિવાર્યતા છે. જો, ધરતીને બચાવવી હશે, તો ગૌવંશને મચાવવો જ પડશે. આજે ટ્રેક્ટરનો પુગ છે જેને પગલે બળદની ઉપયોગિતા ઘટી છે. ગૌવંશની ઉપયોગિતાનું સ્થાન મહાયંત્રોએ લીધું છે તેથી ગૌવંશની પ્રજાતિ વિલૂપ્ત થઈ રહી છે, જે સામે સનાતન સંસ્કૃતિના આધારે ખેતી અને શાસન થરો તો જ ગૌવંશની રક્ષા થશે અન્યધા પણા પ્રયત્નો કરીશું તો માત્ર બીજની જ રહ્યા થશે. ઉલ્લેખનીય છે કે વૈદિક ધર્મની ચાર પીઠ પૈકી જગન્નાથપુરી સ્થિત ઋગ્વેદીય પૂર્વામ્નાય ગોવર્ધનમઠના શંકરાચાર્ય પુનિમ્યલાનંદજી મહારાજ ધર્માર્ચ વડોદરામાં ૫ધાર્યા છે. તેઓ આજે ખુધવારે પણ આર.વી. દેસાઈ રોડ-ગોયાગેટ શિવાલય ડુપ્લેકસમાં દર્શન, દીક્ષા અને સંગોષ્ઠિમાં સહભાગી થશે. રાષ્ટ્રોત્કર્ષ પાવા અંતર્ગત ધર્મસભા સાંજે ૫ કલાકે શિવાલય ડુપ્લેક્સ-ગોયાબેટ સોસાયટી ખાતે યોજાઈ હતી. શંકરાચાર્યજી ભારત હિન્દુ રાષ્ટ્ર બને, ગૌ હત્યા બંધ થાય અને સનાતન હિન્દુઓ જાગૃત થાય એ માટે પણ કાર્યરત છે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
