News of Friday, 13th March 2026
ધારાસભ્યોએ યોગ કર્યા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ આજે નવા બનેલા ધારાસભ્યોના કવાર્ટરમાં આવેલ હોલમાં ધારાસભ્યો માટે એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ.
આ યોગ શિબિરમાં ૧૮ર સભ્યોમાંથી સત્તાધારી પક્ષના રપ જેટલા સભ્યો ઉપસ્થિત હતા અને આ યોગ શિબિરનો લાભ લીધો હતો.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
