તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 16th March 2026
આણંદ કરમસદ મનપા દ્વારા 1115 કરોડનું બજેટ મંજુર : કોઈ નવા કર કે દરમાં વધારો નહીં
નળ, ગટર, રસ્તા, આઇકોનિક રોડ, સ્વિમિંગ પૂલ અને ગાર્ડન જેવી વિકાસલક્ષી સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું

આણંદ-કરમસદ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 1,115.5 કરોડનું બીજું વાર્ષિક બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, જે કલેક્ટર કચેરી ખાતે રજૂ કરવામાં આવ્યું હતું ગયા વર્ષ કરતા બજેટ 5.6 ટકા મોટું કરાયું છે
. આ બજેટમાં કોઈ નવા કર કે દરમાં વધારો કરવામાં આવ્યો નથી. બજેટમાં મુખ્યત્વે નળ, ગટર, રસ્તા, આઇકોનિક રોડ, સ્વિમિંગ પૂલ અને ગાર્ડન જેવી વિકાસલક્ષી સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે
પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, ગટર, લાઈટ અને પંપિંગ સ્ટેશન.અને આઇકોનિક રોડ, ગાર્ડન અને સ્વિમિંગ પૂલના કાર્યો જેવા વિકાસકામોમાં પ્રાધાન્ય અપાયું છે .
આ બજેટ આણંદ અને કરમસદના સંયુક્ત વિકાસ માટે મહત્વનું છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
