તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
તાપી નદીમાં મોટા પાયે ગેરકાયદે રેતી ખનનને લઈને કાર્યવાહી : કામરેજના ધાતવા અને જિયોર ગામે તાપી નદીમાં તંત્રના દરોડા
બન્ને ગામમાંથી ખાન ખનીજ વિભાગે એક્સકેવેટર મશીન, યાંત્રિક નાવડીઓ, ડમ્પરો સહિત 2.10 કરોડનો મુદામાલ કબજે લીધો

સુરત જિલ્લાની તાપી નદીમાં મોટા પાયે ગેરકાયદે રેતી ખનનને લઈને તંત્રે દરોડા પાડ્યા છે. ખાણ ખનીજ વિભાગે તાપી નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર દરોડા પાડ્યા છે. કામરેજ તાલુકાના ધાતવા અને જિયોર ગામે તાપી નદીમાં દરોડા પાડ્યા હતા. બન્ને ગામમાંથી ખાન ખનીજ વિભાગે એક્સકેવેટર મશીન, યાંત્રિક નાવડીઓ, ડમ્પરો સહિત 2.10 કરોડનો મુદામાલ કબજે લીધો છે. ખાણ ખનીજની કડક કાર્યવાહી ને લઈને રેતી ચોરોમાં ફફડાટ ફેલાયો છે
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
